Dr. Pooja A. Patel
B-PAC: વીષય: “બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે ના માતા પિતા ને માર્ગદર્શન / Parenting Pathways for Healthy Students
Virtual Event
વીષય: “બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા માટે ના માતા પિતા ને માર્ગદર્શન
બાળકોને માનસિક રીતે મજબૂત અને શૈક્ષણિક રીતે સફળ બનાવવા એ ઘણા માતા પિતા ઓ માટે ટોચની પ્રાથમિકતા છે. આ માહિતીપ્રદ સત્રમાં તમે આરોગ્યકારક બાળ વિકાસ અને તમારા બાળકના સમગ્ર સુખાકારી માટે ની માહિતિ જાણવા મળશે.
મુખ્ય વિષયો માં સામેલ છે:
- શારીરિક અને માનસિક વૃદ્ધિના આધારો
- સ્થિતિસ્થાપકતા અને માનસિકતા મજબુત બનાવવા માટે નો અભિગમ
- શૈક્ષણિક સફળતા અને સામાન્ય પડકારોને સંચાલિત કરવાની માહિતિ
- બાળકોની સમાસ્યાઓનો સફળતા પૂવૅક ઉકેલ લાવવા માટે નુ માર્ગદર્શન
આઓ અને જોડાવ આ મિશન મા તમારા બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવા, અને તેમનો વિકાસ કરવા માટે નુ માર્ગદર્શન મેળવો અને એક સુખી પરિવાર બનાવો.
Parents have an important job and play a key role in their children’s choices and behaviors. These days parents have to compete against a number of unhealthy temptations. Join us and learn how to discuss the tough topics and discover ways to share encouragement, support, and love when challenges arise.
Dr. Pooja A. Patel is an occupational therapist, consultant, professor, speaker, and host of the “Aging Together” podcast where she frequently shares her expertise on elder care, dementia, and the intricacies of the healthcare system. She is also the founder of Aging Together, LLC, a consultancy dedicated to enhancing the lives of older adults and their families through comprehensive care planning.
This program will be presented in Gujarati only.